પ્રેમ એ જીવન નો સૌથી સુંદર અનુભવ છે. જ્યાર કોઈ જીવ થી પણ વધારે વાહલું લાગે ત્યારે દિલ ની ફિલિંગ્સ શબ્દો માં પરિવર્તિત થઇ જાયે છે. Love Shayari Gujarati એજ ફિલિંગ્સ ને શબ્દો માં વ્યક્ત કરવાનું સરળ માધ્યમ છે.
Love Shayari Gujarati એ મીઠી લાગણીઓનું પ્રતિબિંબ છે જે આપણે કોઈ ખાસ વ્યક્તિ માટે અનુભવીએ છીએ. પ્રેમ નો એકરાર કરવો સહેલો નથી. પ્રેમ તો થઇ હકે છે પણ બોલી નથી શકાતું.
આ Love Shayari Gujarati દિલ નાં ભાવો ને સરળ અને સવેદનશીલ રીતે રજુ કરે છે. પ્રેમ ને જ્યારે શબ્દો ણા મધ્ય થી વ્યક્ત કરવામાં આવે ત્યારે તે વધુ ગાઢ અને આકર્ષક બની જાય છે.
Love Shayari In Gujarati તમારી લાગણીઓ ને વધુ મીઠાશ આપે છે. પોતાની ભાષા માં પ્રેમ ને વ્યક્ત કરવું સહેલું તો છે જ સાથે સાથે એટલું અસરકારક છે કે સામે રહેલા પાત્ર ણા દિલ સુધી વાત સટીક રીતે પહોચી જાય છે.
પ્રેમ દિલ થી અનુભવ કરવો જરૂરી છે. દિલ થી દિલ સુધી વાત પહુચાવી જોઈએ. પ્રેમ ને શબ્દો માં પરોવવાનો આ Love Shayari In Gujarati સુંદર માધ્યમ હંમેશા દિલ ને શાંત અને આનંદિત કરતુ રહેશે.
દિલ જેને પોતાનું માની લે છે પછી હર પલ એના માટે દિલ નવી શાયરી બનાવતું રહે છે. આ Love Shayari Gujarati તમને એ જ એહસાસ અપાવે છે જે તમે અનુભવ કરો છે.
અમને વિશ્વાસ છે કે તમને Love Shayari In Gujarati જરૂર ગમશે. તમે તમારો પ્રેમ વધુ મજબુત કરી શકશો. આ શાયરી વાંચો અને તમારા પ્રિય પાત્ર સાથે પણ જરૂર શેયર કરો.
Love Shayari Gujarati

થાય ચર્ચા આપણી ગલીઓ માં તો થવા દે,
પોષાય તો પ્રેમ કર નહી તો જ્વા દે!
કે તારા વિના મારું મન નથી લાગતું,
રાત કે દિવસ એવું નથી લાગતું નજર માં તો ઘણી!

ભાર એવો આપજે કે ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકુંં!
પ્રેમ ક્યારેય અધૂરો નથી રહેતો,
રહે છે તો એકબીજાને મળવાની ઈચ્છા!

મારી દુઆઓ એ એવો કમાલ કર્યો છે,
સપનાનું સ્વરૂપ મને વાસ્તવમાં મળ્યું છે!
ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે,
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે!

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની,
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે!
દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં!

કોઈ પ્રેમને શબ્દોમાં કહેવુ શક્ય નથી,
હૃદયમાં જે વસે એ જગ્યા ખાલી નથી!
એક ખૂબ સુરત છોકરીની નિશાની છે,
એ તમારી પાસે સમય માંગશે પૈસા નહીં!
Love Shayari Gujarati 2 Line

તમારા પ્રેમ માં પડવા નું ક્યાં કોઈ કારણ હતું,
અમને તો બસ તમારી આંખો નું આમંત્રણ હતું!
અમુક વસ્તુઓ પરફેક્ટ ના હોય તો પણ સરસ લાગે છે,
જેમ કે તારા વિખરાયેલા વાળ!

એક સામટો ના આપી શકે તો કંઈ નઈ,
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે!
જ્યારે પણ પ્રેમની વાત આવે છે,
ત્યારે સૌથી પહેલા મને બસ એક તું યાદ આવે છે!

એના પ્રેમે મને ઝર્રાથી સૂરજ બનાવી દીધો,
હવે હું થોડી બૂંદથી આખો સમુદ્ર બની ગયો!
દરેક વખતે વાત ત્યાં આવી અટકે છે,
નામ તારું આવતા જ દિલ રાહ ભટકે છે!

તારા વિરહમાં મારી મોજ મસ્તી ખોવાઈ ગઈ છે,
અને લોકો સમજે છે કે હું સુધરી ગયો છું!
પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ!

પ્રેમ છે મીઠી પવનની જેમ,
સ્નેહ છે મીઠા સપનાની જેમ!
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે!
Instagram Gujarati Love Shayari

એણે પુછ્યું છે કોઈ વ્યસન?
મારાથી બોલાઈ ગયું બસ તમારું!
જયારે શરમાય ને ઝુકાવી જાય છે એની પલક,
ત્યારે એવું મન થાય કે એના પર લૂંટાવી દઉં આખું મલક!

કરીએ પ્રિત અનોખી કે સાંજ પણ શરમાય,
હું હોંઉ સૂરજ સામે ને પડછાયો તુજ માં દેખાય!
તું બીજાં માટે શું છે એ મને ખબર નથી પણ,
મારા માટે તો મારો જીવ જ છે!

એ મારા શરીરમાં આત્માની જેમ વસે છે,
એવો પ્રેમભર્યો આશરો છોડીને એ જશે ક્યાં?
આદત ની પણ આદત છે તું,
સમય ની સાથે ન બદલાતી ચાહત છે તું!

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું!
પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો!

તારી એક ઝલક દિલમાં શૂન્યતા ભરી દે,
પ્રેમ તો આભ છે પણ તું સૂરજ બની દે!
પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ તો બીજાને ધબકાર!
Diku Love Shayari Gujarati

શબ્દોમાં શુ વર્ણન કરું મારા પ્રેમનું,
મારામાં તો તું જ છો, તારું તું જાણેેે!
ઘણી બધી યાદો સાથે છે પણ,
સાલું જેની સાથે છે એજ નથી!

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે!
આમ ના જોયા કરો મને એટલો ગમીશ,
કે મારૂ મોઢું જોયા પછી જ તું દરોજ જમીશ!

પ્રેમની રસ્તાઓ પર હું સાવચેતીથી ચાલું છું,
સાંભળ્યું છે એ રસ્તાઓ અત્યંત ખતરનાક છે!
આખી રાત તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે,
ચાંદ પણ એવો બળ્યો કે સવારે સુરજ થઇ ગયો!

દિલ જ્યાં હોય ને,
ત્યાં કોઈ Deal ના હોય!
તારું સ્મિત છે જીવનનો આનંદ,
તું છે મારો પ્રેમનો તુફાન!

તારા પ્રેમનો દરિયો અથાગ છે,
તેમાં ડૂબવામાં મને આનંદ થાય છે!
પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે!
Good Morning Shayari Gujarati Love

બધું જાણવા છતાં છેતરાઈ જવું,
બસ એનું નામ જ પ્રેમ છે!
***ગૂડ મોર્નિંગ***
કેટલો નસીબદાર હસે એ અરીસો કે,
જેની સામે તું ચાલી ને જતી હોઈશ!
***ગૂડ મોર્નિંગ***

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે!
***ગૂડ મોર્નિંગ***
મારા જીવા મારૂ દિલ પણ એક જ છે,
અને મારા દિલ માં પણ તમે એકજ છો!
***ગૂડ મોર્નિંગ***

મારી તરફથી દૂર થઈ થોડા પળો તો એણે,
પાણીમાં આંખો ભીંજવી હશે!
***ગૂડ મોર્નિંગ***
જ્યાં તારું “તું” ન હોય,
ત્યાં મને મારું “હું” હોવું પણ મંજૂર નથી!
***ગૂડ મોર્નિંગ***

દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે!
***ગૂડ મોર્નિંગ***
તમારી આંખોમાં એક દુનિયા જોવા મળે,
પ્રેમભર્યું આકાશ જ્યાં સપનામાં રહે!
***ગૂડ મોર્નિંગ***

એક જ નજર માં ગમી જવું, એતો બહુ સહેલું છે,
પણ સતત તેને ગમતા રહેવુ ઘણું અઘરું છે!
***ગૂડ મોર્નિંગ***
તું જ મારો જીવ અને મારો શ્વાસ છે,
તારા વિના જીંદગી અધૂરી છે!
***ગૂડ મોર્નિંગ***
Gujarati Love Shayari 2 Line

દુનિયા છે સુંદર જોવા માટે આંખ તો ખોલ,
કયારનો બેઠો છું સાંભળવા તું કંઇક તો બોલ!
પ્રેમ પણ કેવો રોગ છે,
શરીર મારું છે પણ ચાહત તારી છે!

સુંદર હોવું જરૂરી નથી,
કોઈ માટે જરૂરી હોવું સુંદર છે!
રોજ રાત પડે ને વાત કરવાનું મન થાય,
તું બહુ દૂર છે એ જાણીને રડવાનું મન થાય!

પ્રેમના માર્ગોમાં બસ તારી યાદો છે,
દિલની દરેક ધબકનામાં તારી જ વાતો છે!
બધાં કહે છે કે જીવન સુંદર છે,
તને જોયા પછી મને પણ ખાતરી થઈ ગઈ!

પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય!
હૃદયના એક ખૂણામાં તું વસીને રહી,
મારી દુનિયામાં તારા વગર શૂન્યતા જ રહી!

તારા વિના આ જવાની શું કામની,
તું મળી તો આ જવાની ની કિંમત થઈ!
હજારો વિકલ્પ હોવા છતાં પણ કોઈ એક પર જ
અડગ રહેવું એ પણ પ્રેમ જ છે!
Kiss Gujarati Shayari Love Romantic

તું આવી ને બસ થોડું સ્પર્શી લે મને,
લોકો કહે છે કે હું તારા ખોટા વહેમમાં છું!
પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે!

હું કહું કે કેળ છે ને તમે કહો વેલ છે,
મને લાગે આપણા પ્રેમમાં ભેળસેળ છે!
કેમ જુકવી દે છે તારી આંખોના પલકારા શું,
તારે રોકી દેવા છે હવે મારા દિલના ધબકારા!

તારા પ્રેમનો નશો માથા ઉપર ચઢી બોલે છે,
મારી દરેક દુઆમાં તારું નામ જ હોય છે!
બીજું કંઈ નહિ બસ એટલું માંગુ છું હું તારી પાસે,
ભલે કંઈ પણ થાય જાય રહેજે બસ મારી સાથે!

તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ!
તારા પ્રેમમાં હું ગમતી,
સાવ એકલતા વચ્ચે તારી સાથે રમતી!

કદાચ લોકો નઇ પણ તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ છે!
તારો ગુસ્સો પણ ચા જેવો જ,
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ!
Gujarati Shayari Love Letter

રૂઠેલાંને મનાવે એવું એક જણ જોઈએ,
પ્રેમમાં પણ નાનકડું બંધારણ જોઈએ!
બધા જ વયા ગયા હોત ને તો વાંધો નહોતો
પણ વાલા હતા ઈ વયા ગયા ને ઈ ખટકે છે!

મે કીધું ચા મોળી છે થોડી મોરસ નાખો,
ને એણે એઠી કરીને કીધું જરા હવે ચાખો!
મારા જીવ તમે મારી જિંદગી નો
ખૂબસૂરત હિસ્સો છો!

પ્રેમના માર્ગોમાં રંગભર્યા જીવનના સૂર છે,
તારા વિના હંમેશા દિલને બેચેની સતાવે છે!
પ્રેમ કરો તો એવો કરો કે ભગવાન પણ કહે કે,
લઈ જા આને બસ તારા માટે જ છે!

હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું!
તારું નામ મને ખુશી આપે છે,
સ્નેહભર્યા સ્પર્શથી જીંદગી ઉજાગર કરે છે!

મળીએ ત્યારે આંખમાં હરખ અને
અલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ!
પ્રેમ એટલે એકબીજા થી એકબીજા ને,
વધારે સુખ આપવાની હરિફાઇ!
Romantic Love Shayari Gujarati

ભૂલવા જેવું ય હું ભૂલ્યો નથી,
યાદ કરવા જેવું તો તું યાદ કર!
સાંભળ્યુ છે આજે સમુદ્રને ખૂબ અભિમાન આવ્યુ છે,
ત્યા જ લઈ જાવ મને જ્યા તોફાન આવ્યુ છે!

છે આકર્ષણ ગજબનું તારી આંખો માં,
વિચારમાં છું, વસવાટ કરું કે વિસામો?
તારી આ મજબૂત બાહોની આદત છે,
મને જેમાં હું હશી પણ શકું અને રડી પણ શકું!

એ રાતે ગયો હતો જ્યાં વાત અધુરી રહી,
હવે પણ હું ત્યાં જ રોકાયેલો છું એ રાત સાથે!
નથી જોઈતું મને કોઈ બીજું બસ રોકાઈ જવું છે તારામાં,
છોડીને આ દુનિયાદારી બસ રહી જવું છે તારામાં!

હું તારું છું, તું મારી છે,
આ પ્રેમ છે કે ફરજદારી છે!
ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના!

વ્હાલ ને બેફામ વરસવું જ પડે,
ઝાકળ થી કંઈ પુર ના આવે!
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો,
જ જિંદગી ને અફસોસ રહી જાય છે!
Shayari In Gujarati Love

આંખો ના વધામણા કરો બિરાદર,
નથી બોલતી તોય ઘણું કહી જાય છે!
ના પૂછ કે તું કેવી લાગે છે,
તું સીધી મારા દિલમાં વાગે છે!

મન ગમતી વ્યક્તિને જોવા ની,
મજા જ કઈક અલગ હોય છે!
મૂકી દઉં બાજી પર જીવ મારો જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી જો પરિણામ તું હોય તો!

મારામાં જ તને વસાવી લઈશું,
તારાથી જ ક્યારેય તને ચોરી લઈશું!
ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે,
નજાણે પ્રેમની એ નવી મૌસમ આવી રહી છે!

હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા!
સાંજની લાલીમા જેવી તું મને ભાવે,
હમણાં તારી યાદ મને રાતભર જાગાડે!

તારા પ્રેમની સુગંધ હવામાં મહેકે છે,
તારા સ્નેહની છાયા મને ઘેરે છે!
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!
Good Morning Love Shayari Gujarati

શબ્દોના પ્રેમબાણ છે, નિશાને જ લાગશે,
તું આંખ બંધ કરી દે, હૃદયમાં જ વાગશે!
***ગૂડ મોર્નિંગ***
પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની જીદ હોવી જોઈએ!
***ગૂડ મોર્નિંગ***

તારી જગ્યા કોઈના લઈ શકે પાગલ કેમ કે,
તારા જેવુ ખાસ બીજું કોઈ છે જ નહીં!
***ગૂડ મોર્નિંગ***
એક ગમતું જાણ મળ્યું જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી કે કયા જનમનું સગપણ મળ્યું!
***ગૂડ મોર્નિંગ***

લોકો કહે છે કે મારો યાર ચાંદનો ટુકડો છે,
પણ હું કહું છું કે ચાંદ મારો યારનો ટુકડો છે!
***ગૂડ મોર્નિંગ***
કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે!
***ગૂડ મોર્નિંગ***

દિલ તારા વિના સુના લાગે,
હવા પણ તારા નામનું ગીત ગાવે!
***ગૂડ મોર્નિંગ***
જ્યાં કોઇની લાગણીનો ટેકો મળી જાય ત્યાં,
લાકડીના ટેકાની શું જરૂર?
***ગૂડ મોર્નિંગ***

બસ ધીરજ થી કામ લેજો સાહેબ,
બધી પ્રેમ કહાનીઓના અંત ખરાબ નથી હોતા!
***ગૂડ મોર્નિંગ***
અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમ જ બેઠો હોવ છું ને તારો ખ્યાલ આવી જાય છે!
***ગૂડ મોર્નિંગ***
Gujarati Love Shayari For Husband

બધાની પર્સનલ લાઈફ હોય છે પણ મારે તો,
પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!
બધુ અનુકુળ ક્યાં હોય છે, વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું હોય છે!

ઉઠતી નથી નઝર કોઈ બીજી તરફ,
એક વ્યક્તિનો દર્શન મને બાંધી ગયો!
હું તમારા ઈચ્છા ને દિલથી કેમ મીટાવું,
તમે દરિયા છો અને મને તમારી પ્યાસ છે!

હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય!
તમારા દિલ થી કહો કે બીજાની પ્રેમનો ન વિચાર કરો,
માત્ર હું જ પૂરતો છું તમને આખી જીંદગી ચાહવાના માટે!

આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું!
તારી યાદ મને હંમેશા સતાવે,
સપનામાં તું હમણાં પણ મળી જાય!

યાદો તારી ઝંખનાથી ઓગળે,
દિલ તારું નામ લઈને ધબકતા રહે!
રોકી લ્યો એને જેના વગર તમે રહી ના શકો,
કહી દો એ પણ જે તમારાથી બોલાઈ ના શકે!
Gujarati Love Shayari Quotes

હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ?
બસ એટલા નજીક રહો કે,
વાત ન પણ થાય તો યે દૂરી ના લાગે!

અણગમતું છે ને એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તમારા હૈયે કોઈ રમતું થઈ જશે!
તમે જ્યારે મળો છો નઝરો ઉઠાવીને મળો છો,
મને તમારી આંખોમાં મારી પાંદડી પસંદ છે!

કોઈની આંખો હજુ પણ તમારી રાહ જોઈ રહી છે,
કયા છો તમે કે આ દિલ હજી પણ બેહાલ છે!
આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું!

તું ન હોય, તોય તારા પ્રેમમાં જીવીએ,
તું હોવાં છતાંય તને ઝંખીએ!
તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે!

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય,
પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે!
મેં હવે કહેવાનું છોડી દેવું છે કોઈ ને પણ,
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ બહુ કાઢે છે!
Sad Love Shayari Gujarati

એમ શોધશો તો હું નહી મળું,
બસ, યાદ કરશો તો કદાચ સામે મળું!
કોઈ આ કહેશે કે પરમાત્મા દેખાતો નથી,
તે જ તો દેખાતો છે જ્યારે કંઈપણ દેખાતું નથી!

તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા!
પ્રેમ એટલે એકબીજા ની સાથે જીવવું નહી,
પ્રેમ એટલે એકબીજા નાં શ્વાસ માં જીવવું!

તારા વિના આ દિલ તુટીને ખંખેરાય,
સપનાને હકિકતમાં ફેરવી દે!
જિંદગી ભરી પ્રેમના વચનો આપ્યા,
છતાં અંતે એકલો છોડી ગયો!

તારી આંખોમાં મારું ભવિષ્ય દેખાય છે,
તારા હાથોમાં મારું જીવન સમાય છે!
કંઈક ભેગું એની પાસે જ થાય છે જે વહેંચી શકે છે,
પછી ભલે એ પ્રેમ હોય, ભોજન હોય કે માન હોય!

તારા હૃદય પર બરફની પરત તો નથી,
હું સ્પર્શ કરવા જાઊં ને ફિસલી જવાય!
અર્થ નથી સમજતો હું પ્રેમનો,
એટલે જ આશિક થયો છું હું એમનો!
Love Shayari Gujarati Text

શરણ નહીં સહારો છું આજીવન હું તારો છું,
ઝાંખી લે તારા હ્રદયમાં ટમટમતો સિતારો છું!
પ્રેમનાં પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે સાચવીને રાખજો!

જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે!
કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે!

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના!
પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય!

ઝઘડો થાય પછી પણ તેની જરૂર હોય,
તો એ પણ સાચો પ્રેમ જ કહેવાય!
અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે તું,
પસંદ બહુ આવે છે પણ સમજમાં નથી આવતી!

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે મારી શુ જરૂરત છે તને?
મારા જોડે ગોપીઓ તો બહુ છે પણ મારું મન
એ રાધા સિવાય બીજે ક્યાંય નથી લાગતું!
અંતિમ શબ્દ:
Love Shayari In Gujarati ફક્ત શાયરી નથી પણ એ દિલ ણા ધબકારા, સ્મિત ની પાછળ છુપાયેલી ખુશી અને પ્રેમ ની ઊંડાઈ ને વ્યકત કરવાનો નાજુલ પ્રયાસ છે. પ્રેમ અને શાયરી એક બીજા ણા પુરક છે. જ્યાં પ્રેમ છે ત્યાં શાયરી પણ છે.
આ Love Shayari Gujarati આપના મન નાં ભાવો ને પ્રેમભરી ભાષા માં રજુ કરે છે. જે દિલ ને તરબોળ કરી જાય છે. Love Shayari In Gujarati ની ખાસિયત એ છે કે ઓછા શબ્દો માં તમારી ફિલિંગ્સ કહી દે છે.
અમે અહીં તમને શ્રેષ્ઠ Love Shayari In Gujarati આપવાનો પ્રયત્ન કર્યો છે. અમને આશા છે આપણે અમારો આ પ્રયાસ જરૂર ગમ્યો હશે. આ Love Shayari Gujarati ને શેયર જરૂર કરજો અને તમારા પ્રેમ ને વધુ મજબુત બનાવજો.






